?>

હેન્ડલૂમ વિશે આ ખાસ વાતો ચોક્કસ જાણો

મિડજર્ની AI

Gujaratimidday
News
By Viren Chhaya
Published Aug 07, 2024

નેશનલ હેન્ડલૂમ દિવસ સ્વતંત્રતા પહેલા 1905 માં સ્વદેશી ચળવળની પણ યાદ અપાવે છે. તેમ જ હેન્ડલૂમ ક્ષેત્રની ભારતની સ્વતંત્રતા ચળવળમાં પણ મોટો ફાળો છે.

મિડજર્ની AI

આજ ના જ દિવસે બ્રિટિશ કાળમાં કલકત્તાના ટાઉન હૉલમાં બંગાળના ભાગલા વિરુદ્ધ અંગ્રેજ સરકાર સામે પ્રદર્શન કરવા માટે સ્વદેશી ચળવળની શરૂઆત કરવામાં આવી હતી.

મિડજર્ની AI

વર્ષ 2015 માં કેન્દ્ર સરકારે દર વર્ષે સાતમી ઑગસ્ટના રોજ રાષ્ટ્રીય હાથશાળ દિવસ એટલે કે નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

મિડજર્ની AI

રાષ્ટ્રીય હાથશાળ દિવસની હેન્ડલૂમ ઉદ્યોગનું મહત્ત્વ સમજાવી તે અંગે જાગૃતિ ફેલાવવા માટે ઉજવણી કરવામાં આવે છે.

મિડજર્ની AI

ઉલ્લેખનીય છે કે હેન્ડલૂમ ઉદ્યોગમાં 70 ટકા જેટલી મહિલા વણકરો છે જેથી આ સેક્ટર મહિલા સશક્તિકરણનું એક મુખ્ય પરિબળ છે.

મિડજર્ની AI

તમને આ પણ ગમશે

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત

જળબંબાકાર થયું દિલ્હી શહેર

દેશમાં કાપડ મંત્રાલય દ્વારા નવી દિલ્હીના જનપત ખાતે નેશનલ સેન્ટર ફોર હેરિટેજ ટેક્સ્ટાઈલ (NCHT) ખાતે એક ભવ્ય પ્રદર્શનનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મિડજર્ની AI

દેશના અર્થતંત્રમાં પણ હેન્ડલૂમ ઉદ્યોગનો મોટો ફાળો છે. હેન્ડલૂમ ઉદ્યોગ દેશના કુલ નિકાસમાંથી 15 ટકા જેટલો ભાગ ધરાવે છે.

મિડજર્ની AI

શેખ હસીનાના મહેલમાં ઘૂસ્યા પ્રદર્શનકારીઓ

Follow Us on :-