?>

ગદર 2નું આદિપુરુષ કનેક્શન જાણો છો?

PR

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Jun 13, 2023

ઉત્કર્ષ શર્માએ 20 વર્ષ પહેલાં અનિલ શર્મા દ્વારા નિર્દેશિત બ્લોકબસ્ટર `ગદર`માં સની દેઓલ અને અમીષા પટેલના પુત્રના પાત્રમાં લોકોના દિલ જીતી લીધા હતા.

હવે 2 દાયકાઓ બાદ અભિનેતા તેના પાત્રને પુનર્જીવિત કરવા માટે તૈયાર છે. ફિલ્મની સિક્વલ `ગદર 2` આ વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે.

આ વિશે ઉત્કર્ષ કહે છે કે, “`ગદર 2`ના ટીઝરને પ્રેક્ષકો દ્વારા ખૂબ પ્રેમ અને પ્રશંસા મળ્યા છે અને તે લોન્ચ થયું ત્યારથી જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.”

તમને આ પણ ગમશે

નીના ગુપ્તાએ આપેલા બોલ્ડ સ્ટેમેન્ટ્સ

દીશા પટણીના વર્કઆઉટ વીડિયો જોવા જેવા છે

અભિનેતાએ કહ્યું કે, “‘આદિપુરુષ`ને બહોળી રજૂઆત મળી હોવાથી, ફિલ્મ રસિકો `ગદર 2`નું ટીઝર ફરી એકવાર મોટા પડદા પર જોવાનો આનંદ માણશે.”

ઉત્કર્ષને મોટા પડદા પર એક્શન સીનમાં જોવા પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 11 ઑગસ્ટ, 2023ના રોજ રિલીઝ થવાની છે.

નીના ગુપ્તાએ આપેલા બોલ્ડ સ્ટેમેન્ટ્સ

Follow Us on :-