?>

નીના ગુપ્તાએ આપેલા બોલ્ડ સ્ટેમેન્ટ્સ

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Chirantana Bhatt
Published Jun 13, 2023

નીના ગુપ્તાએ કપિલ શર્મા શો પર એક વખત બિંધાસ્ત એમ કહેલું કે તેમના બુબ્ઝ કંઇ પામેલા એન્ડરસન જેવા નથી કે તેમને બે વૉચની રિમેકમાં કામ મળે

ઇન્સ્ટાગ્રામ

નીના ગુપ્તા તેમની ફેશન, તેમની ફિટનેસ અને તેમના બેબાકપણાને કારણે ખાસ્સા પૉપ્યુલર છે.

નીના ગુપ્તાએ એક્ટિંગ ક્ષેત્રે પોતાની સેકન્ડ ઇનિંગ પહેલાં સોશ્યલ મીડિયા પર પોતાને માટે કામ માંગ્યું હતું જે એક આ સ્તરની અભિનેત્રી માટે મોટી વાત કહેવાય

નીના ગુપ્તાએ એક વખત તો સ્ત્રી પાદી કેમ ન શકે એવા મુદ્દા પર પણ કહેલું કે આ કુદરતી બાબત છે અને સ્ત્રી પાદે તો તેને જજ ન કરવી જોઇએ

નીના ગુપ્તાએ એકવાર સિનિયર એક્ટર્સ અંગે એમ કહેલું કે બધા યંગ એક્ટ્રેસિઝના ચક્કરમાં હોય છે કોઇને મોટી વયની અભિનેત્રી સાથે કામ નથી કરવું હોતું

તમને આ પણ ગમશે

દીશા પટણીના વર્કઆઉટ વીડિયો જોવા જેવા છે

પુરુષોનું પરફોર્મન્સ વધારે છે લીચી

તેમણે એક ઇન્ટરવ્યુમાં કહેલું કે ભારતમાં સ્ટ્રોંગ વુમન હોવું એટલે કે ખરાબ સ્ત્રી હોવું એમ માની લેવાય છે .

નીના ગુપ્તાએ એક ઇન્ટરવ્યુમાં મિડ-ડેને કહ્યું હતું કે સ્ત્રીને સંતોષ ન મળે તો તે પોતાની કલ્પનામાં ગમતા પુરુષનો વિચાર કરી લેતી હોય છે

ઇન્સ્ટાગ્રામ

દીશા પટણીના વર્કઆઉટ વીડિયો જોવા જેવા છે

Follow Us on :-