?>

પ્રિયંકાએ કોના પર વરસાવ્યું વ્હાલ?

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Feb 16, 2024

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની જોડી આ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય જોડીઓમાંની એક છે. તેમણે કઈ રીતે પોતાનો વેલેન્ટાઈન્સ ડે ઉજવ્યો તે વિશે પ્રિયંકાની પોસ્ટ કંઇક કહે છે..

ઈન્સ્ટાગ્રામ

પ્રિયંકા અને નિક ઘણીવાર પોતાની સુંદર તસવીરો શૅર કરીને ચાહકોને કપલ ગોલ્સ આપતાં જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

હવે પ્રિયંકાએ પોતે વેલેન્ટાઈન્સ ડે કઈ રીતે ઉજવ્યો તેની ઝલક પણ પોસ્ટ દ્વારા શૅર કરીને જણાવી છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

આ એક્ટ્રેસ છે સારી કિસર, કહી દીધી આ વાત

સૈફ તરફથી ન મળ્યું વેલેન્ટાઈન્સ ડે વિશ

પ્રિયંકા ચોપડાએ પોતાના ફૉરેવર વેલેન્ટાઈન માટે ખાસ પોસ્ટ શૅર કરી છે.

ઈન્સ્ટાગ્રામ

પોસ્ટના કૅપ્શનમાં અભિનેત્રીએ મારા ફૉરેવર વેલેન્ટાઈન એવું પણ લખ્યું છે.

ઈન્સ્ટાગ્રામ

હર હસ્તાક્ષર કુછ કહેતા હૈ

Follow Us on :-