?>

આ ત્રણ અભિનેત્રીઓ ચમકી ફોર્બ્સ 2024માં

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Feb 15, 2024

દર વર્ષની જેમ આ વર્ષે પણ ફોર્બ્સ ઇન્ડિયાએ તેની 30 અંડર 30ની યાદી બહાર પાડી છે. આ યાદીમાં 30 વર્ષથી ઓછી ઉંમરના 30 લોકોના નામ સામેલ છે.

ઈન્સ્ટાગ્રામ

આ વર્ષે ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રના ત્રણ નામ સામેલ છે. જેમાં, એક નામ રશ્મિકા મંદાનાનું છે.

ઈન્સ્ટાગ્રામ

ફોર્બ્સ 2024ની યાદીમાં બીજું નામ અભિનેત્રી રાધિકા મદાનનું છે

ઈન્સ્ટાગ્રામ

રાધિકા મદાન 28 વર્ષની અભિનેત્રી છે. તેણે ટીવીથી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ગયા વર્ષે તે ત્રણ ફિલ્મોમાં જોવા મળી હતી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ઇનફ્લુએન્સર બની અભિનેત્રી શીતલ પંડ્યા

સંગીતમાં શ્રદ્ધાને આકાશે આપી સરપ્રાઈઝ

બૉલિવૂડમાંથી ત્રીજું નામ છે અદિતિ સહગલનું.તેણે ઝોયા અખ્તરની ફિલ્મ `ધ આર્ચીઝ`માં એથેલનું પાત્ર ભજવ્યું હતું.

ઈન્સ્ટાગ્રામ

25 વર્ષની અદિતિ સહગલ ત્રણમાંથી સૌથી નાની છે. તેણી એક ગાયક અને સંગીતકાર છે જે તેના સ્ટેજ નામ "ડોટ" દ્વારા જાણીતી છે.

ઈન્સ્ટાગ્રામ

૫૦૦૦ રન, ૫૦૦ વિકેટનો રેકૉર્ડ

Follow Us on :-