વિટામિન ડીની ઉણપ હોય તો આ વસ્તુ ખાજો જ
આઇસ્ટૉક
હળદરને દૂધમાં ઉકાળી ઈંડું તોડીને મિક્સ કરો. આ દૂધ તમે નાસ્તામાં પણ લઈ શકો છો.
આઇસ્ટૉક
સવારના નાસ્તામાં દૂધ, ઈંડા અને હળદરનું સેવન ખૂબ જ હેલ્ધી નાસ્તો કહેવાય. આ નાસ્તો કરવાથી મગજ ઝડપથી કામ કરવામાં મદદ મળે છે.
આઇસ્ટૉક
હળદરવાળું દૂધ પીવાથી હાડકાં મજબૂત બને છે અને વિટામિન ડીની ઉણપ ઓછી થાય છે.
આઇસ્ટૉક
હળદર, દૂધ અન ઈંડાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. સાથે જ ટી સેલ્સ પણ વધારે છે.
આઇસ્ટૉક
દૂધ, ઈંડા અને હળદરનું સેવન કરીને વજન વધારી શકાય છે. જેઓ ખૂબ જ પાતળા હોય તેમના માટે આ ઉપાય શ્રેષ્ઠ છે.
આઇસ્ટૉક
દેશના ખુણે ખુણે ઈદની ઉજવણી