?>

દેશના ખુણે ખુણે ઈદની ઉજવણી

પીટીઆઈ

Gujaratimidday
News
By Nirali Kalani
Published Jun 29, 2023

હૈદરાબાદમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ અલ-અદહાની નમાજ અદા કરવામાં આવી.

પીટીઆઈ

પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં મુસ્લિમ બાળકોએ ઈદ-અલ-અદહાનો તહેવાર ઉજવ્યો.

પીટીઆઈ

નવી દિલ્હીમાં ઈદના અવસરે ઐતિહાસિક જામા મસ્જિદ તરફ ફુગ્ગાઓ લઈને ફરતી એક છોકરી

પીટીઆઈ

તમને આ પણ ગમશે

પીએમ મોદીનો વિદેશ પ્રવાસ અને યોગનો સંજોગ

નેપાળના PMને મળ્યા નરેન્દ્ર મોદી

નવી દિલ્હીના જૂના ક્વાર્ટર્સમાં આવેલી જામા મસ્જિદમાં ઈદ અલ-અદહાની નમાજ અદા કર્યા પછી મુસ્લિમ શ્રદ્ધાળુઓ નિકળ્યા બહાર

પીટીઆઈ

ગુરુગ્રામમાં લેઝર વેલી ગ્રાઉન્ડ ખાતે ઈદના તહેવાર નિમિત્તે મુસ્લિમોએ કરી પ્રાર્થના

પીટીઆઈ

ચોમાસામાં ઘરે સહેલાઈથી ઉગાવી આ શાકભાજી

Follow Us on :-