તુલસીના હિંડોળે ઝૂલ્યા પ્રભુજી!
સૂત્રો
તુલસીના હિંડોળે ઝૂલ્યા પ્રભુજી!
મહાવીરનગરની શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં આજે તુલસીપત્રનાં વિશેષ હિંડોળાનો મનોરથ કરવામાં આવ્યો હતો.
સૂત્રો
તુલસીના હિંડોળે ઝૂલ્યા પ્રભુજી!
કુલ ૧૦૦ જેટલી તુલસીપત્રોની ઝૂડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સૂત્રો
તુલસીના હિંડોળે ઝૂલ્યા પ્રભુજી!
હવેલીના મુખ્યાજી ભગવાનને હિંડોળે હીંચવી રહ્યા છે.
સૂત્રો
તુલસીના હિંડોળે ઝૂલ્યા પ્રભુજી!
હિંડોળાની સજાવટમાં તુલસીદલ ઉપરાંત અન્ય ફૂલોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સૂત્રો
તુલસીના હિંડોળે ઝૂલ્યા પ્રભુજી!
આવતીકાલે પોપટ હિંડોળા અને અમાસને દિવસે વિશેષ હરિયાળીનાં હિંડોળા કરવામાં આવશે.
સૂત્રો