?>

મુંબઈમાં આવું રહ્યું આજનું હવામાન

સતેજ શિંદે

Gujaratimidday
News
By Viren Chhaya
Published Jul 31, 2024

ભારતીય હવામાન વિભાગ (IMD) એ નવીનતમ હવામાન અપડેટમાં બુધવારે મુંબઈમાં મધ્યમ વરસાદની આગાહી કરી હતી.

સતેજ શિંદે

IMD એ આગામી 24 કલાકમાં મુંબઈ અને ઉપનગરોમાં મધ્યમ વરસાદની સંભાવના સાથે સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેશે એવી શક્યતા વ્યક્ત કરી હતી.

સતેજ શિંદે

મંગળવારે મુંબઈમાં મહત્તમ તાપમાન 30.1 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

સતેજ શિંદે

લગભગ 3.16 મીટરની ઊંચી ભરતી આજે રાત્રે 8.40 વાગ્યે મુંબઈમાં ત્રાટકે તેવી ધારણા હતી, BMCએ જણાવ્યું હતું.

સતેજ શિંદે

તમને આ પણ ગમશે

મુંબઈના તળાવોમાં ભરાયું આટલું પાણી

કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી ઉજવાઈ

આઇએમડીની આગાહી મુજબ બુધવારે બપોરે બોરીવલી પશ્ચિમમાં અચાનક વરસાદ વરસ્યો હતો તેમ જ અમુક વિસ્તારમાં ક્લિયર આકાશ જોવા મળ્યું હતું.

સતેજ શિંદે

ઉલ્લેખનીય છે કે મુંબઈ સહિત આસપાસના ઉપનગરોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ જાણે ગાયબ જ થઈ ગયો છે.

સતેજ શિંદે

વ્યક્તિગત મેડલ્સ જીતનાર ભારતના ઍથલિટ્સ

Follow Us on :-