સૂર્યાસ્તનો આનંદ લેવા પહોંચી જજો અહીં
આઇસ્ટૉક
કન્યાકુમારી, તમિલનાડુ- ભારતના દક્ષિણ છેડે સ્થિત સૂર્યાસ્તના દૃશ્યો માટે જાણીતી છે. અહીં, તમને અરબી સમુદ્ર, બંગાળની ખાડી, હિંદ મહાસાગર સંગમનો અનોખો નજારો મળશે.
આઇસ્ટૉક
એલેપ્પી બૅકવૉટર, કેરળ- અહીં સુર્યાસ્તનો નજારો અને બૅકવૉટરમાં બોટ રાઇડ બેસ્ટ અનુભવ છે. દિલમાં વસાવવા જેવો નજારો હોય છે.
આઇસ્ટૉક
ગોવા- ગોવા તેના બીચ, દરિયા કિનારે આવેલા કૅફે અને પાર્ટી માટે જાણીતું છે. જો તમે ગોવા જાઓ છો, તો તમે કોઈપણ બીચ અથવા ફોર્ટ પરથી સૂર્યાસ્ત જોઈ શકો છો.
આઇસ્ટૉક
માઉન્ટ આબુ, રાજસ્થાન- અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું માઉન્ટ આબુ રાજસ્થાન રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન છે. સૂર્યાસ્ત જોવાનો શોખ હોય તો આ સ્થળની મુલાકાત લેવી.
આઇસ્ટૉક
જેસલમેર- જેસલમેર રણ, કિલ્લા અને સુંદર સુર્યાસ્ત માટે જાણીતું છે. જેસલમારમાં આથમતા સૂર્યને જોવો એ એક સ્મૃતિ બની રહેશે જે તમને જીવનભર યાદ રહેશે.
આઇસ્ટૉક
કચ્છનું રણ- કચ્છના સફેદ રણમાં મીઠાનું રણ એ સૂર્યાસ્તનો અનેરો નજારો હોય છે. જેમ જેમ સૂર્ય અસ્ત થાય છે તેમ, આ રણ જાણે જાદુઈ લેન્ડસ્કેપમાં ફેરવાય છે.
આઇસ્ટૉક
વારાણસી, ઉત્તરપ્રદેશ- ગંગા નદીના કિનારે આવેલા શહેર પર સૂર્યાસ્ત દરમિયાન અનોખો આધ્યાત્મિક અનુભવ મેળવી શકો છો. ધાર્મિક અને આંખોને જોવો ગમે તેવો નજારો હોય છે.
આઇસ્ટૉક
પીરિયડ્સને ઉત્સવ તરીકે ઉજવાય છે અહીં