નવા વર્ષ પહેલા મુંબઈમાં કડક ચેકિંગ
શાદાબ ખાન
ગેટવે ઑફ ઇન્ડિયા, મરીન ડ્રાઈવ, ગિરગાવ ચોપાટી, બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ, જુહુ અને વર્સોવા બીચ સહિત શહેરના પ્રખત સ્થળોએ ભીડ જોવા મળી રહી છે.
શાદાબ ખાન
તમામ મહત્વના રસ્તાઓ પર નાકાબંધી પણ ઉભી કરવામાં આવી છે અને શેરીઓમાં પેટ્રોલિંગ સઘન કરવામાં આવી રહી છે.
શાદાબ ખાન
ઇવ-ટીઝિંગ અથવા મહિલાઓની હેરાનગતિ અને ગેરકાયદેસર દારૂના વેચાણમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવા મુંબઈ પોલીસની પહેલ.
શાદાબ ખાન
મુંબઈમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે જે 31મી ડિસેમ્બર, 2024નાં 15.00 કલાકથી 1લી જાન્યુઆરી, 2025 ના 06:00 કલાક સુધી રહેશે.
શાદાબ ખાન
2025ની ઉજવણી માટે કેટલાક રસ્તાઓ પર નો પાર્કિંગ કરવામાં આવ્યું છે તો ક્યાંક રસ્તાઓ બંધ કરાયા છે અને પાર્કિંગની વ્યવસ્થા સહિત ટ્રાફિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
શાદાબ ખાન
ઈન્ડિયા કી ઉડાન