?>

ઈન્ડિયા કી ઉડાન

મિડ-ડે

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Dec 31, 2024

ઈન્ડિયા કી ઉડાન

ઇસરોએ નવા વર્ષનાં આગમન પહેલા જ ઐતિહાસિક જીત હાંસલ કરી છે. શ્રીહરિકોટાથી PSLV-C60 રોકેટ લોન્ચ કરાયું.

મિડ-ડે

ઈન્ડિયા કી ઉડાન

બે સેટેલાઈટને અંતરીક્ષમામોકલવામાં આવ્યા છે. જે ત્યાં ડોકિંગ અને અનડોકિંગની પ્રક્રિયા કરશે.

મિડ-ડે

ઈન્ડિયા કી ઉડાન

આ ટેકનોલોજી ચંદ્રયાન-4 મિશનમાં ચંદ્ર પરથી સેમ્પલ લાવવામાં મદદ કરશે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

રાજધાનીમાં ઝરમરિયાં

દિલ્હીમાં પારો ગગડ્યો

ઈન્ડિયા કી ઉડાન

આવનાર દિવસોમાં અંતરીક્ષયાન વચ્ચેનાં અંતરને ઘટાડવાનો પ્રયાસ કરાશે.

મિડ-ડે

ઈન્ડિયા કી ઉડાન

આ ઉડાન મનુષ્યોને ચંદ્ર પર મોકલવા સુધીનાં કામ માટેનું પગલું છે.

મિડ-ડે

ગાઢ ધુમ્મસથી ઢંકાયું મુંબઈનું આભ

Follow Us on :-