વરસાદને કારણે મુંબઈમાં ટ્રાફિક જામ
Midday
ઉત્તર મુંબઈના બોરીવલી વિસ્તારમાં શુક્રવારે સાંજે અચાનક ભારે વરસાદ પડ્યો હતો
ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું કે, મુંબઈમાં શુક્રવારથી ત્રણ દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે
શુક્રવારે બપોરે 1 વાગ્યાથી આગામી 24 કલાક માટે થાણેના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી
શુક્રવારે રાયગઢ અને પુણેમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે, હવામાન વિભાગે જણાવ્યું છે
દરમિયાન, મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે
તુલસીના હિંડોળે ઝૂલ્યા પ્રભુજી!