વેડિંગ સેલિબ્રેશનના એવરગ્રીન ગીતોનું જુઓ લિસ્ટ
પીઆર
ઝોહરા જબીન- સિકંદર
સલમાન ખાનની આગામી ફિલ્મ `સિકંદર`ના `ઝોહરા જબીન` ગીતની રચના પ્રીતમે કરી છે તો શ્દો સમીર અને દાનિશ સાબરીના છે. નકાશ અઝીઝ અને દેવ નેગીનો સ્વર છે. મસ્ટ ડાન્સ ગીત છે
પીઆર
Maahi Ve – Kal Ho Naa Ho
2004ની સુપરહિટ ફિલ્મ `કલ હો ના હો`નું `માહી વે` વેડિંગ સૉન્ગની પ્લેલિસ્ટમાં ક્યારેય મિસ કરી શકાય નહીં. સંગીત શંકર-એહસાન-લોય દ્વારા રચિત છે.
પીઆર
Ikk Vaari – Mere Husband Ki Biwi
ફિલ્મ `મેરે હસબન્ડ કી બીવી`નું પેપી ગીત `ઇક્ક વારી` તનિષ્ક બાગચી દ્વારા રચિત છે, જે રોમી દ્વારા ગાયું છે અને મુદસ્સર અઝીઝે લખ્યું છે. આ ફિલ્મ બારાત માટે ખાસ છે.
પીઆર
Aai Nai – Stree 2
સચિન`જીગરની ટ્રેન્ડી રચના, જાની માસ્ટરની કોરિયોગ્રાફી અને શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવના જીવંત પ્રદર્શને `સ્ત્રી 2` ના ગીત `આઈ નઈ` ખૂબ જ પૉપ્યુલર બન્યું છે.
પીઆર
Nach Punjabban – Jugjugg Jeeyo
તનિષ્ક બાગચી દ્વારા રચિત `નાચ પંજાબન` એ પાકિસ્તાની ગાયક અબરાર ઉલ હકના `નચ પંજાબન`નું રિમિક્સ છે, જે મૂળ 2002માં રિલીઝ થયું હતું.
પીઆર