મોંઘા ટામેટાંને બદલે રસોઈમાં વાપરજો આ
આઇસ્ટૉક
રેડ બેલ પેપર - રેડ બેલ પેપર ટામેટાંના શ્રેષ્ઠ વિકલ્પોમાંનો એક છે. જ્યારે શાકભાજીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તે ટામેટાં જેવા જ સ્વાદનો અનુભવ કરાવે છે.
આઇસ્ટૉક
આંબલી - આંબલી ખટાશનો શ્રેષ્ઠ પર્યાય છે. શાકભાજી કે અન્ય કોઈપણ પદાર્થમાં ખટાશ ઉમેરવા માટે આંબલીની ખટાશ પુરતી છે.
આઇસ્ટૉક
કાચી કેરી - કાચી કરી ભોજનમાં ખાટો સ્વાદ આપશે. કાચી કેરી ટામેટાં કરતા વધુ ખાટી હોવાથી પ્રમાણમાં ઓછી વાપરવી પડે છે.
આઇસ્ટૉક
આમચુર પાવડર - આમચુર પાવડરનો ખાટો-મીઠો સ્વાદ રસોઈમાં ખટાશ ઉમેરે છે.
આઇસ્ટૉક
દહીં – દહીં વાનગીમાં ખટાશ તો ઉમેરે જ છે પણ સાથે-સાથે તેને ઘટ્ટ પણ બનાવે છે.
આઇસ્ટૉક
બાફેલી દૂધી – ટામેટાંની ગ્રેવી જે શાકમાં કરતા હોવ તે શાકમાં બાફેલી દૂધીની ગ્રેવી ઉમેરી શકાય છે. તે ખટાશ તો નહીં આપે પણ ગ્રેવી ઘટ્ટ કરશે.
આઇસ્ટૉક
મુંબઈગરાએ મરીન્સ પર માણી મોસમની મજા