મુંબઈગરાએ મરીન્સ પર માણી મોસમની મજા
Sameer Abedi
આ મહિનાની સૌથી ઊંચી ભરતી બુધવારે આજે આવી હોવાનું કહેવાય છે અને આ અઠવાડિયે સળંગ છ દિવસ દરિયામાં ઊંચી ભરતી રહેવાની છે.
વરસાદની મોસમમાં દરિયો ઉછળ્યા બાદ લગભગ સાડા ચાર મીટર ઊંચા મોજા આજે ઉછળ્યાં હતા.
જોકે, આ સમયે મુંબઈગરા આ ઊંચી લહેરો જોવા અને માણવા નરીમન પોઈન્ટ પહોંચ્યા હતા.
દરિયામાં આવતા આટલા ઊંચા મોજા જોઈને મુંબઈગરા ગેલમાં આવી ગયા હતા.
મિડ-ડેના ફોટોગ્રાફર સમીર આબેદીએ આ ક્ષણોને કેમેરામાં ઝડપી હતી.
સંદીપા ધરે માણી મોન્સૂનની મજા