?>

ફોન ભીંજાયો? ન કરશો આ ભૂલ

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Jul 12, 2023

ફોન ભીંજાયો? ન કરશો આ ભૂલ

સુકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ ન કરશો. જેનાથી ફોનનું હાર્ડવેઅર ડેમેજ થઈ શકે છે.

ફાઈલ તસવીર

ફોન ભીંજાયો? ન કરશો આ ભૂલ

ફોન ભીંજાયા પછી સુકવવા માટે ગરમ સરફેસ પર ન રાખશો. તે ખરાબ થઈ શકે છે.

ફાઈલ તસવીર

ફોન ભીંજાયો? ન કરશો આ ભૂલ

ફોન ભીંજાયા બાદ ચાર્જિંગ પર ન મુકશો, શોર્ટ સર્કિટનો ખતરો રહેલો હોય છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ચોમાસામાં AC વાપરતી વખતે આનું રાખો ધ્યાન

લાલચટક કીડીઓ ભગાડો બે જ મિનિટમાં

ફોન ભીંજાયો? ન કરશો આ ભૂલ

પિન વડે તો પાણી કાઢશો જ નહીં કે ચોખામાં રાખશો નહીં.

ફાઈલ તસવીર

ફોન ભીંજાયો? ન કરશો આ ભૂલ

પાણીમાં પડ્યા પછી ફોન સ્વીચ ઑફ કરી મુકો. તેને કોટન કપડાં વડે હળવે હાથે લૂછો.

ફાઈલ તસવીર

સેલેબ્સના મનપસંદ સ્ટ્રીટ ફૂડ વિશે જાણો

Follow Us on :-