?>

સેલેબ્સના મનપસંદ સ્ટ્રીટ ફૂડ વિશે જાણો

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jul 12, 2023

`ગંગુબાઈ કાઠિયાવાડી` અભિનેત્રી આલિયા ભટ્ટને `પોહા અને છાસ` બહુ ભાવે છે.

મિડ-ડે

કિયારા અડવાણીને છોલે કુલચા જોતાં જ મોંમાં પાણી આવી જાય છે.

કબીર સિંહને તેનું સાઉથ ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ `ઘી ઈડલી` ગમે છે.

મિડ-ડે

જ્યારે ચટપટા સ્ટ્રીટ ફૂડની વાત આવે છે ત્યારે અભિનેતાને સમોસા જ યાદ આવે છે. તેમને સમોસા ખૂબ જ ભાવે છે.

મિડ-ડે

ડાન્સર અને અભિનેત્રી માધુરીને મુંબઈની સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ આઈટમ `વડા-પાવ` ખાવાનું પસંદ છે.

મિડ-ડે

રૉમેન્સના કિંગ ખાનને સ્ટ્રીટ ફૂડનું નામ પડતાં જ છોલે ભટુરે યાદ આવી જાય છે.

મિડ-ડે

સોનમ કપૂરને પાવ-ભાજી ખાવાનું પસંદ છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

મોનાલિસાનું ગોવા ગેટવે

શાહરુખ ખાનની ‘જવાન’ના પ્રિવ્યૂનો જલસો

સુપર ફિટ દેખાતા અભિનેતા કાર્તિકને રોડસાઇડ ચાઈનીઝ આઈટન ખૂબ પસંદ છે.

મિડ-ડે

ફિટનેસ ફ્રીક દીપિકા ફુલ-ઓન સ્ટ્રીટ ફૂડ પ્રેમી છે. તેને `સેવ પુરી` ખૂબ જ પસંદ છે.

મિડ-ડે

ચોમાસામાં AC વાપરતી વખતે આનું રાખો ધ્યાન

Follow Us on :-