બિપાશાએ આ રીતે કરી દેવીની મુખેભાતની વિધિ
ઈન્સ્ટાગ્રામ
બૉલિવૂડના લવલી કપલમાંના એક બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરને ત્યાં વર્ષ 2022માં એક સુંદર દીકરી દેવીનો જન્મ થયો હતો.
ઈન્સ્ટાગ્રામ
ત્યારથી કપલ મોટાભાગે દેવીના વીડિયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કરતું રહે છે. જે ચાહકોને પણ ખૂબ જ ગમે છે.
ઈન્સ્ટાગ્રામ
તાજેતરમાં જ બિપાશા બાસુએ દીકરી માટે મુખેભાત વિધિનું આયોજન કર્યું હતું જેને રાઈસ સેરેમની તેમજ અન્નપ્રાશન સંસ્કાર પણ કહેવામાં આવે છે.
ઈન્સ્ટાગ્રામ
એક્ટ્રેસે પોતાની દીકરીની સેરેમનીનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શૅર કર્યા છે. આ વીડિયોઝમાં દેવી ખૂબ જ ક્યૂટ દેખાય છે.
ઈન્સ્ટાગ્રામ
બિપાશા બાસુએ દીકરી દેવીને રેડ અને ગોલ્ડન કલરની બનારસી સાડી પહેરાવી છે, સાડી સાથે બિપાશાએ દેવીને ગોલ્ડન નેકલેસ, પાયલ અને મુકુટ પણ પહેરાવ્યો છે.
ઈન્સ્ટાગ્રામ
ગદર 2નું આદિપુરુષ કનેક્શન જાણો છો?