આ ડિટોક્સ જ્યૂસ ખાસ છે તમારે માટે
આઇસ્ટૉક
અનાનસના રસમાં થોડું આદુ અને હળદર ઉમેરી રોજ સવારે પીવાથી અસ્થમાના લક્ષણોમાં સુધારો થાય છે, બળતરા ઘટાડીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આનું સેવન ખાલી પેટે કરવું.
આઇસ્ટૉક
એક કપ ધાણામાં એક ચમચો લીંબુનો રસ અને એક કપ પાણી નાખી બનાવેલ આ જ્યૂસમાં ભરપૂર માત્રામાં એન્ટિઑક્સિડેન્ટ્સ હોય છે જે તમારી ત્વચાને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવે છે.
આઇસ્ટૉક
શકરટેટી અને ફૂદીનામાંથી બનાવેલ જ્યૂસ માત્ર ડિટોક્સ માટે જ નહીં પણ શરીરને ઠંડક માટે પણ એટલું જ મદદરૂપ નીવડે છે. આ જ્યૂસમાં તમે પાણી અને બરફ પણ ઉમેરી શકો છો.
આઇસ્ટૉક
જ્યુસરમાં ગાજર, પેર્સ્લી અને સેલરી સ્ટિક્સ સાથે બરફ ઉમેરીને તરત પીવું. આ જ્યૂસ મિક્સરમાં ન બને તેનું ખાસ ધ્યાન રાખવું. આમાં વિટામિન સી અને ફોલિક એસિડ ભરપૂર છે.
આઇસ્ટૉક
લીલા અને લાલ સફરજનમાં સેલેરી સાથે લીંબુનો રસ તેમજ સાકર ઊમેરી આ જ્યૂસ બનાવી શકાય છે. ફૂદીનાના પાન સાથે આ જ્યૂસ પીવાથી હ્રદયનું સ્વાસ્થ્ય સુધરે છે.
આઇસ્ટૉક
લીચી ખાવાથી વધી શકે છે શુગર?