?>

બેઠાં-બેઠાં શુગર લેવલ કરો મેનેજ

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Aug 24, 2023

બેઠાં-બેઠાં શુગર લેવલ કરો મેનેજ

જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે તમે તમારા ગ્લુકોઝના સ્તરમાં વધ-ઘટ થાય છે. માટે જ શાંત ખૂણામાં જઈને ધ્યાન કરો.

ફાઈલ તસવીર

બેઠાં-બેઠાં શુગર લેવલ કરો મેનેજ

સવારે ઊઠીને ઓફિસ પહોંચતા પહેલા જ એક ચોક્કસ રૂટિન બનાવો જેથી તમે તમારા શુગર લેવલને મેનેજ કરી શકો.

ફાઈલ તસવીર

બેઠાં-બેઠાં શુગર લેવલ કરો મેનેજ

વધારે પડતો કે સાવ ઓછો નાસ્તો ન કરો. હેલ્ધી સ્નેક્સ જેમ કે ફળો, સલાડ, બદામ, દહીં વગેરે ખાવાનું રાખો.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ડ્રાય સ્કેલ્પ આ રીતે કરો રિપેર

હાડકા નબળાં છે કે નહીં? આ રીતે ચકાસો

બેઠાં-બેઠાં શુગર લેવલ કરો મેનેજ

બપોરના ભોજનમાં પાંદડાવાળા શાક, સ્ટાર્ચ વગરના શાકભાજી જેમ કે ગાજર, ટામેટાં, ડુંગળી, ભીંડા, કોબી વગેરે ખાવા જોઈએ.

ફાઈલ તસવીર

બેઠાં-બેઠાં શુગર લેવલ કરો મેનેજ

કસરતો કરવાથી પણ ડાયાબિટીસને મેનેજ કરી શકાય છે. ડેસ્ક પર બેઠાં-બેઠાં સ્ટ્રેચ કરીને, ઓફિસની આસપાસ થોડોક રાઉન્ડ મારી શકાય.

ફાઈલ તસવીર

થાણેમાં વરસાદી વૈભવ

Follow Us on :-