HMPV વિશે જાણવા જેવી 5 બાબતો
એઆઈ
HMPV વિશે જાણવા જેવી 5 બાબતો
આ વાયરસ રેસ્પિરેટરી સિન્ટીયલ વાયરસ તેમજ ફ્લૂના જેવા જ લક્ષણ ધરાવે છે.
એઆઈ
HMPV વિશે જાણવા જેવી 5 બાબતો
કોઈપણ વાયરસનું નામ તેની આનુવંશિક સંરચના પરથી પડે છે. HMPV વાયરસનું પૂરું નામ છે હ્યુમન મેટાન્યૂમોવાયરસ. જે શ્વસન સંબંધિત છે.
એઆઈ
HMPV વિશે જાણવા જેવી 5 બાબતો
આ એક એવું સંક્રમણ છે જે શરદીનું કારણ બની શકે છે. જોકે આને મોસમી બીમારી કહેવાઈ છે.
એઆઈ
HMPV વિશે જાણવા જેવી 5 બાબતો
શરદી અને વસંત ઋતુના પ્રારંભમાં તે સામાન્ય રીતે જોવા મળે છે.
એઆઈ
HMPV વિશે જાણવા જેવી 5 બાબતો
અત્યારે તો HMPVને રોકવા માટે કોઈ ચોક્કસ એન્ટિવાયરલ ઉપચાર અથવા વેક્સિન શોધાઈ નથી.
એઆઈ
ભારતીય સિનેમાના આ અભિનેતાઓનો પોલીસ રોલ છે એકદમ દમદાર