આ છે ટીમ ઇન્ડિયા માટે ફાસટેસ્ટ 100 ફટકારનાર ભારતીય બૅટર્સ
મિડ-ડે
રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના કૅપ્ટન રોહિત શર્મા ડિસેમ્બર 2017માં શ્રીલંકા સામે 100 રન સુધી પહોંચવા માટે ફક્ત 35 બૉલ રમ્યો હતો જેથી તે આ યાદીમાં મોખરે છે.
મિડ-ડે
અભિષેક શર્મા
વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇંગ્લૅન્ડ સામે અભિષેક શર્માએ આ યાદીમાં બીજું સ્થાન મેળવ્યું. તેણે 37 બૉલમાં સેન્ચુરી ફટકારી હતી.
મિડ-ડે
સંજુ સૅમસન
સંજુ સૅમસન આ યાદીમાં ત્રીજા ક્રમે છે. જમણા હાથના બૅટરે 2024 માં બાંગ્લાદેશ સામે 40 બોલમાં T20I માં તેની સદી પૂરી કરી હતી.
મિડ-ડે
તિલક વર્મા
તિલક વર્મા પણ આ યાદીમાં છે, જેણે નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકા સામે ભારત માટે 41 બૉલમાં ચોથી સૌથી ઝડપી સદી ફટકારી હતી.
મિડ-ડે
સૂર્યકુમાર યાદવ
ટીમ ઇન્ડિયાના કૅપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ પાંચમાં સ્થાને છે. જાન્યુઆરી 2023માં, સૂર્યકુમારે શ્રીલંકા સામે સદી ફટકારવા માટે 45 બૉલનો સામનો કર્યો હતો.
મિડ-ડે