?>

ગાઢ ધુમ્મસથી ઢંકાયું મુંબઈનું આભ

શાદાબ ખાન

Gujaratimidday
News
By Viren Chhaya
Published Dec 29, 2024

મુંબઈમાં હવાની ગુણવત્તા 173 નોંધાતા તે `મધ્યમ` શ્રેણીમાં રહી છે.

શાદાબ ખાન

કેન્દ્રની સમીર ઍપ પરથી મળેલી માહિતી અનુસાર રવિવારે સાંજે દક્ષિણ મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા `મધ્યમ કેટેગરીમાં` રહી.

શાદાબ ખાન

મુંબઈમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું હોવાથી, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ બાંધકામ સાઇટ્સ માટે ગયા વર્ષે જારી કરાયેલ માર્ગદર્શિકામાં સુધારો કર્યો.

શાદાબ ખાન

બીએમસી બાંધકામ સ્થળોની મુલાકાત લેવા માટે વોર્ડ સ્તરે ટુકડીઓ પણ બનાવશે અને જો માર્ગદર્શિકાનો ભંગ કરવામાં આવશે તો કાર્યવાહી કરશે.

શાદાબ ખાન

તમને આ પણ ગમશે

ક્રિસમસની સવારે ઓર્લેમ ચર્ચમાં શ્રદ્ધાળુઓ

મુંબઈમાં ક્રિસમસ ફીવર

તમામ બાંધકામ પ્રોજેક્ટ વર્ક સાઇટ્સ પર સેન્સર આધારિત વાયુ પ્રદૂષણ મોનિટરિંગ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે. પ્રદૂષણનું સ્તર વધુ જોવા મળે તો કાર્યવાહી થશે.

શાદાબ ખાન

જો પ્રદૂષણનું સ્તર મર્યાદાથી વધુ જોવા મળે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે.

શાદાબ ખાન

રાજધાનીમાં ઝરમરિયાં

Follow Us on :-