?>

રાજધાનીમાં ઝરમરિયાં

મિડ-ડે

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Dec 27, 2024

રાજધાનીમાં ઝરમરિયાં

આજે વહેલી સવારે દિલ્હીના કેટલાક ભાગોમાં વરસાદ થયો હતો.

મિડ-ડે

રાજધાનીમાં ઝરમરિયાં

દિલ્હી એનસીઆર સહિત ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાં જેવું વાતાવરણ સર્જાયું છે.

મિડ-ડે

રાજધાનીમાં ઝરમરિયાં

હવામાન વિભાગે દિવસભર અહીં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

દિલ્હીમાં પારો ગગડ્યો

તમિલનાડુ ત્રાહિમામ

રાજધાનીમાં ઝરમરિયાં

જોકે, વરસાદને કારણે અહીં પ્રદૂષણનું સ્તરને ઘટી શક્યું છે.

મિડ-ડે

રાજધાનીમાં ઝરમરિયાં

દિલ્હીમાં વાતાવરણ ઠંડુ થઈ જવાથી કર્તવ્ય પથ જેવા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.

મિડ-ડે

ક્રિસમસની સવારે ઓર્લેમ ચર્ચમાં શ્રદ્ધાળુઓ

Follow Us on :-