મુંબઈના આ બર્ગર ન કરવા જોઈએ મિસ...
Shriram Iyengar
બાંદ્રામાં ફ્રિસબીસના બર્ગરમાં ફ્રેન્ચ ફ્રાઈસ પર ચાર અલગ-અલગ સ્લાઈડર્સ છે અને તેના પર ચીઝ સોસમાં નાખવામાં આવે છે.
Shriram Iyengar
મલાડમાં જીમીના બર્ગર ખરેખર એકવાર તો ટ્રાય કરવા જેવો તો છે જ.
Shriram Iyengar
લોઅર પરેલમાં સ્મોક હાઉસ ડેલી ખાતેનું આ બર્ગર ઓક-સ્મોક્ડ બેકન, બેકોનીઝ અને મસ્ટર્ડમાં ઝબોળીને ટેન્ડરલોઈન પૅટી સાથે આવે છે.
Shriram Iyengar
ગુડ ફ્લિપિન` બર્ગર પર આસામના ભુત જોલોકિયા મરચાં છાંટવામાં આવે છે આથી જો તમે તીખું ખાઈ શકતા હોવ તો આ મિસ ન કરવા જોઈએ.
Shriram Iyengar
આ એવા બર્ગર્સનું લિસ્ટ છે જો તમે મુંબઈમાં છો તો તમારે મિસ ન જ કરવા જોઈએ.
Shriram Iyengar
ગંદકીનો ખાડો બન્યો કબૂતરનો સ્વિમિંગ પૂલ