?>

મુંબઈમાં વધ્યા આ મચ્છરજન્ય રોગ

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Aug 02, 2023

મુંબઈમાં વધ્યા આ મચ્છરજન્ય રોગ

બીએમસીએ જારી કરેલ ડેટા અનુસાર મુંબઇમાં જુલાઇ મહિનામાં ચિકનગુનિયાના 24 કેસ નોંધાયા છે.

ફાઈલ તસવીર

મુંબઈમાં વધ્યા આ મચ્છરજન્ય રોગ

જૂન મહિનાની સરખામણીએ જુલાઈમાં મુંબઈમાં ચિકનગુનિયાના કેસમાં વધારો જોવા મળ્યો હતો.

ફાઈલ તસવીર

મુંબઈમાં વધ્યા આ મચ્છરજન્ય રોગ

જૂનમાં મહિનામાં મુંબઈમાં ચિકનગુનિયાના માત્ર આઠ કેસ હતા જ્યારે જુલાઈમાં આ કેસોની સંખ્યા 24 થઈ ગઈ.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

મુંબઈને પાણી આપતાં તળાવો આટલા ટકા ભરાયા

Friendship Dayએ મિત્રોને મોકલો આ સંદેશ

મુંબઈમાં વધ્યા આ મચ્છરજન્ય રોગ

ચિકનગુનિયા એ મચ્છરજન્ય રોગ છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન જોવા મળે છે. તે માદા એડીસ એજિપ્તી મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેંગ્યુના કેસ પણ વધ્યા છે

ફાઈલ તસવીર

મુંબઈમાં વધ્યા આ મચ્છરજન્ય રોગ

ચિકનગુનિયા ઉપરાંત મુંબઈમાં જુલાઇ મહિનામાં ડેન્ગ્યુના 579 અને મલેરિયાના 721 કેસ નોંધાયા હતા.

ફાઈલ તસવીર

પોતાનું ધ્યાન રાખવા ખાસ કરો આટલું

Follow Us on :-