?>

શરદી-ઉધરસનો રામબાણ ઇલાજ આ ઘરેલુ નુસખા

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published May 16, 2023

આદુની ચા : આદુની ચા શરદી-ઉધરસમાં અસરકારક સાબિત થાય છે. વહેતું નાક અને ગળામાં થતી ખરાશમાંથી રાહત મળતા ગળામાં પણ સારું લાગે છે.

આઇસ્ટૉક

હળદર-મીઠાંના પાણીનાં કોગળા : શરદી-ઉધરસમાં ગળામાં દુઃખાવો થાય, ખરાશ લાગે ત્યારે હળદર-મીઠાંના પાણીનાં કોગળા કરવાથી બહુ રાહત અનુભવાય છે.

આઇસ્ટૉક

ગરમ પાણી પીવું : શરદી-ઉધરસ થયા હોય ત્યારે ઠંડા પાણીને બદલે હુંફાળું પાણી પીવાથી ગળામાં સારું લાગે છે.

આઇસ્ટૉક

આદુ-તુલસીની રાબ : આદુ અને તુલસીને મિક્ષ કરીને તેમાં દેશી ગોળ મેળવીને રાબ બનાવીને પીવામાં આવે તો શરદી-ઉધરમાં ઘણો ફાયદો થાય છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

સ્વિમિંગ પૂલમાં ન્હાવાથી બિમારી થાય? હાં

સ્વિમિંગ વખતે અજાણતાં પણ ન કરતા આ ભૂલો

ઉકાળો : હળદર, આદુ, કાળા મરી, તજ અને લવિંગને ભેળવીને બનાવેલા ઉકાળાનું સેવન શરદી-ઉધરસ જલ્દી મટાડે છે.

આઇસ્ટૉક

ઉકાળો : હળદર, આદુ, કાળા મરી, તજ અને લવિંગને ભેળવીને બનાવેલા ઉકાળાનું સેવન શરદી-ઉધરસ જલ્દી મટાડે છે.

આઇસ્ટૉક

સ્વિમિંગ પૂલમાં ન્હાવાથી બિમારી થાય? હાં

Follow Us on :-