સ્વિમિંગ પૂલમાં ન્હાવાથી બિમારી થાય? હાં
આઈસ્ટોક
પાણીને સાફ રાખવા માટે પાણીમાં ક્લોરિન ભેળવવામાં આવે છે. ક્લેરિનનું અધિક પ્રમાણ નુકસાનકાર છે.
આઈસ્ટોક
સ્વમિંગ પૂલમાં ન્હાવાથી ઈન્ફેક્શન ટેનિંગ અને સનબર્ન જેવી સમસ્યાઓ થઈ શકે છે. ફંગલ ઈન્ફેક્શનનું જોખન વધી શકે છે.
આઈસ્ટોક
ગરમીમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવાથી ડાયરિયા, પેટ દર્દ જેવી સમસ્યા થઈ શકે છે.
આઈસ્ટોક
નોરોવાયરસ, ઈ કોલાઈ અને લીજોનેલા જેવી ગંભીર બિમારીઓ પણ થવાની સંભાવના રહે છે.
આઈસ્ટોક
સ્વિમિંગ પૂલમાં ન્હાતી વખતે પાણી મોઢામાં ન જાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ.
આઈસ્ટોક
રકુલ પ્રીતે માણી અમદાવાદમાં ગુજરાતી થાળી