એક ચૂસકી ચા આપશે સ્ટ્રેસથી રાહત
પિક્સાબે
ફુદીનાની ચાની સુગંધ ખુબ સરસ હોય છે. આ ચા પીવાથી મુડમાં તાજગી આપે છે. આને બનાવવમાં માટે પાણીમાં ફુદીનો નાખીને તેની ઉકાળવાથી ચા તૈયાર.
પિક્સાબે
બ્લેક ટી પીવાથી શરીરની અનેક બિમારીઓ સામે લડી શકાય છે. મેદસ્વિતા તેમજ બ્લેડ પ્રેશરથી પીડિત લોકો માટે આ ચા વરદાન સ્વરુપ છે.
પિક્સાબે
લેમન ટી આપણા શરીમાં કેલરી બર્ન કરવામાં હેલ્પ કરે છે. આ સાથે જ લેમન ટી ચહેરા પર ગ્લો આપે છે.
પિક્સાબે
ગ્રીન ટીનો ક્રેઝ લોકોમાં બહુ છે. ગ્રીન ટી પીવાથી વજન તો ઘટે જ છે, સાથે સાથે તણાવ પણ દૂર થાય છે.
પિક્સાબે
જાસુદની ચા ચિંતા અને તણાવમાં રાહત આપે છે.
પિક્સાબે
SidKiaraની પહેલી વેડિંગ એનિવર્સરી