કૉલેજ દરમ્યાન થતો સ્ટ્રેસ દૂર કરો આ રીતે
ફાઈલ તસવીર
કૉલેજ દરમ્યાન થતો સ્ટ્રેસ દૂર કરો આ રીતે
ઘણીવાર તો કોઈ સુગંધને શ્વસવાથી ઘ્રાણેન્દ્રિય પ્રણાલી ઉત્તેજિત થાય છે. જેથી તણાવ મહદઅંશે ઘટી જાય છે.
ફાઈલ તસવીર
કૉલેજ દરમ્યાન થતો સ્ટ્રેસ દૂર કરો આ રીતે
આંખોને આરામ ન મળે ત્યાં સુધી તમારા ચહેરા પર પાણી છાંટો. આમ કરવાથી તમને ટેન્શન ફ્રી અનુભવાશે.
ફાઈલ તસવીર
કૉલેજ દરમ્યાન થતો સ્ટ્રેસ દૂર કરો આ રીતે
હર્બલ ટી પીવાથી પણ ડિપ્રેશનમાંથી તમે બહાર નીકળી શકો છો.
ફાઈલ તસવીર
કૉલેજ દરમ્યાન થતો સ્ટ્રેસ દૂર કરો આ રીતે
તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે થોડી વાર બહાર સહેલ કરી આવો. જેથી ચિંતા અને થાક ઘટી જશે.
ફાઈલ તસવીર
કૉલેજ દરમ્યાન થતો સ્ટ્રેસ દૂર કરો આ રીતે
રિલેક્સ થવા માટે સૌથી ઉત્તમ આસન છે શવાસન. આ આસન કરવાથી તમે તણાવમુક્ત થઈ શકો છો.
ફાઈલ તસવીર
અંબાણીના ગણેશોત્સવમાં આવ્યા આ સેલેબ્સ