અતરંગી ચીજોનાં ગાઉન પહેરીને ફૅશન
Midday
સોનપાલ શર્મા નામની એક ટીનેજર સોશ્યલ મીડિયા પર તેના વિઅર્ડ પહેરવેશ માટે ખૂબ વાઇરલ છે.
Midday
દર અઠવાડિયે તે તમે કલ્પી પણ ન શકો એવી ચીજોનાં ગાઉન કે વન-પીસ તૈયાર કરીને પહેરે છે.
Midday
પહેલાં તે સાદા સલવાર-કમીઝમાં દેખાશે, પછી જે ચીજનો કૉસ્ચ્યુમ બનાવવાની હોય એનો ટોપલો ભરશે, પછી તે એ ચીજમાંથી બનાવેલા ક્રીએટિવ કૉસ્ચ્યુમ્સ પહેરીને દેખાશે.
Midday
પાંદડાં, આકડાનાં પાન, ગુટકાનાં પાઉચ, આઇસક્રીમ કોન, પાંઉ, બિસ્કિટ, ટોસ્ટ સરગવાની શિંગ જેવી ચીજોમાંથી કપડાં બનાવ્યાં છે.
Midday
જોકે જ્યારે પણ તે કોઈ ખાદ્ય ચીજમાંથી આવું કરે છે ત્યારે સોશ્યલ મીડિયા પર ખૂબ ટ્રોલ થાય છે.
Midday
અલબત્ત, આ કન્યાને તો ટ્રોલિંગ પણ એક પ્રકારની પબ્લિસિટી જ લાગે છે.
Midday
રણોત્સવના રંગે રંગાયા ગુજરાત CM