રણોત્સવના રંગે રંગાયા ગુજરાત CM
એક્સ
રણોત્સવના રંગે રંગાયા ગુજરાત CM
ભૂપેન્દ્ર પટેલે સફેદ રણમાં હૃદયને સ્પર્શતી અવિસ્મરણીય ક્ષણો! એમ કહીને પોતાનો સ્વાનુભવ વર્ણવ્યો હતો.
એક્સ
રણોત્સવના રંગે રંગાયા ગુજરાત CM
ધોરડો ખાતે તેઓએ ઉત્સાહી યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો.
એક્સ
રણોત્સવના રંગે રંગાયા ગુજરાત CM
ધોરડો ખાતે યોજાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોને તેઓએ નિહાળ્યા હતા.
એક્સ
રણોત્સવના રંગે રંગાયા ગુજરાત CM
તેઓએ ખતી હતું કે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધીની સીધી વોલ્વો બસસેવા શરૂ કરવામાં આવી છે.
એક્સ
રણોત્સવના રંગે રંગાયા ગુજરાત CM
તેઓએ કચ્છની સંસ્કૃતિની ઝલક દર્શાવતા વિશેષ કવરનું વિમોચન પણ કર્યું હતું.
એક્સ
તમિલનાડુ ત્રાહિમામ