ચોમાસામાં આ ફળો કંટ્રોલમાં રાખશે શુગર
Istock
રસદાર અને પલ્પી પીચ ડાયાબિટીઝને કંટ્રોલ કરવામાં ખૂબ મદદ કરે છે.
Istock
નાશપતીમાં ડાયાબિટીઝના દર્દીઓ માટે ઉત્તમ ફળ છે. તેમાંથી ફાઈબર પણ સારા પ્રમાણમાં મળે છે.
Istock
સફરજનના અસંખ્ય લાભ છે. તે પણ ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ માટે યોગ્ય પસંદગી છે.
Istock
પ્લમ્સ ચોમાસામાં ખવાતા સૌથી પ્રિય ફળમાંનું એક છે. તે પણ ડાયાબિટીઝ મેનેજમેન્ટ માટે એક સ્વાદિષ્ટ ઉપાય આપે છે.
Istock
પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર ચેરી પણ તમારા બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
Istock
AIની કમાલ! બૉલિવૂડ સ્ટાર્સના બાળસ્વરૂપ