?>

શરીરમાં વધેલી ચરબી નોતરી શકે છે આ રોગને

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Nov 05, 2023

શરીરમાં વધેલી ચરબી નોતરી શકે છે આ રોગને

હાઈ બ્લડ પ્રેશર, હ્રદયરોગ અને સ્ટ્રોક સહિત કાર્ડિયોવેસ્ક્યુલર રોગો થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધારે રહેતું હોય છે.

ફાઈલ તસવીર

શરીરમાં વધેલી ચરબી નોતરી શકે છે આ રોગને

શરીરની અતિશય ચરબી લોહીમાં શર્કરાનું સ્તર વધારે છે. જે હાયપરગ્લાયકેમિઆ તરફ દોરી જાય છે.

ફાઈલ તસવીર

શરીરમાં વધેલી ચરબી નોતરી શકે છે આ રોગને

લીવરમાં વધુ પડતી ચરબીનું સંચય નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD) તરફ દોરી શકે છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

યુવાનીમાં સ્થૂળતાના પાંચ મુખ્ય કારણો

આંખને ઇજા થઈ છે? ઝટ કરો આટલું કામ

શરીરમાં વધેલી ચરબી નોતરી શકે છે આ રોગને

શરીરની વધારાની ચરબી હૃદય પર કામનો બોજ વધારે છે અને હાઈ બ્લડ પ્રેશર તરફ દોરી શકે છે.

ફાઈલ તસવીર

શરીરમાં વધેલી ચરબી નોતરી શકે છે આ રોગને

ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં વારંવાર વિક્ષેપ થાય છે. શરીરની વધારાની ચરબી શ્વાસ લેવામાં અવરોધ પેદા કરે છે.

ફાઈલ તસવીર

થાણેના ડમ્પ યાર્ડમાં ભીષણ આગ

Follow Us on :-