?>

લિવરને સ્વસ્થ રાખવા આ ફૂડ ખાવાનું ટાળો

આઈસ્ટોક

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jun 27, 2023

લિવરને સ્વસ્થ રાખવા આ ફૂડ ખાવાનું ટાળો

જો તમે લિવરને સ્વસ્થ રાખવા માગતા હોવ તો કોમ્બીફ્લેમ, બ્રુફેન, વોરેન વગેરે જેવા વધુ પેઇન કિલર લેવાનું ટાળો. આ સિવાય એન્ટિબાયોટિકનો ઉપયોગ પણ મર્યાદિત કરો.

આઈસ્ટોક

લિવરને સ્વસ્થ રાખવા આ ફૂડ ખાવાનું ટાળો

લિવરને સ્વસ્થ રાખવા બિસ્કીટ, કુકીઝ, પેસ્ટ્રી, કેક, આઈસ્ક્રીમ, ભુજિયા અને ચિપ્સ જેવા તમામ પ્રકારના પેક્ડ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ.

આઈસ્ટોક

લિવરને સ્વસ્થ રાખવા આ ફૂડ ખાવાનું ટાળો

લિવરને સ્વસ્થ બનાવવા માટે તળેળો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ ધરાવતા ફૂડ ન ખાવા જોઈએ.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

મગજને વૃદ્ધ થતું અટકાવશે આ ખોરાક

પીપળાના ઉકાળેલા પાન પીવાથી થશે આ લાભ

લિવરને સ્વસ્થ રાખવા આ ફૂડ ખાવાનું ટાળો

આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ. લિવર માટે આલ્કોહોલ ખૂબ જ હાનિકારક છે. જો તમે આલ્કોહોલ પીતા હો તો અઠવાડિયામાં ફક્ત 2-3 વખત પીવું જોઈએ.

આઈસ્ટોક

લિવરને સ્વસ્થ રાખવા આ ફૂડ ખાવાનું ટાળો

સ્ટીરોઈડનો વધુ પડતો ઉપયોગ લિવર, હૃદય અને કિડની માટે હાનિકારક છે. તમારે ડૉક્ટરની સલાહ વિના કોઈપણ પ્રકારની સ્ટીરોઈડ ક્રીમ અને ઈન્જેક્શનનો ઉપયોગ ન કરવો જોઈએ.

આઈસ્ટોક

બાળકોને લંચબોક્સમાં ન આપતાં આ વસ્તુઓ

Follow Us on :-