બ્રાઉન રાઇસને સૉફ્ટ બનાવવા શું કરશો?
ફાઇલ તસવીર
બ્રાઉન રાઇસને સૉફ્ટ બનાવવા શું કરશો?
આ રીત ભાતના બહારના લેયરને નરમ કરવામાં મદદ કરશે અને આ જ કારણે ચોખા વધુ ઝડપથી રંધાઈ જશે.
ફાઇલ તસવીર
બ્રાઉન રાઇસને રાંધતાં પહેલાં ઓછામાં ઓછા આઠ કલાક અથવા આખી રાત માટે પલાળી રાખો.
ફાઇલ તસવીર
લાંબો વખત પાણીમાં રહેવાથી રાંધવાનો સમય ઘટાડે છે અને ઝડપથી રંધાઈ જાય છે અને સાથે સૉફ્ટ પણ બને છે.
ફાઇલ તસવીર
ભાત છૂટા થાય એવું ઇચ્છતા હો તો ૧૦થી ૧૫ મિનિટ રેસ્ટ આપો એટલે ભાત સંપૂર્ણપણે રંધાઈ જાય.
ફાઇલ તસવીર
પછી કુકરનું ઢાંકણું થોડી વાર બાદ ખોલશો તો એની સૉફ્ટનેસ જળવાઈ રહેશે.
ફાઇલ તસવીર
જોગેશ્વરીમાં અગ્નિતાંડવ