પીરિયડ્સમાં આ ફૂડ ચોક્કસ ખાજો
મિડજરની
સફેદ તલ
સફેદ તલમાંથી કેલ્શિયમ મળે છે. સફેદ તલના ફાયદા માસિક ચક્રને નિયંત્રિત કરવામાં અને PMS દરમિયાન રાહત આપે છે. તેમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ અને હેલ્ધી ફેટ્સ ભરપૂર હોય છે.
મિડજરની
અનાનસ
અનાનસ ખાવાથી માંસપેશીઓનું ખેંચાણ ઓછું થાય છે. અનાનસ ખાવાથી પીરિયડ્સ દરમિયાન પેટ ફુલવાની સમસ્યામાંથી રાહત મળે છે.
મિડજરની
પાલક
પાલક આયર્નની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે. પાલકનું સેવન પીરિયડ્સ દરમિયાન શરીરમાંથી લોહી દ્વારા ખોવાઈ જતું આયર્ન પાછું લાવવામાં ફાયદાકારક છે.
મિડજરની
આદુ
લોહીનો પ્રવાહ નિયમિત ન હોય તો આદુ ફાયદાકાર છે. તેમાં રહેલા બળતરા વિરોધી ગુણધર્મો પીરિયડ ક્રેમ્પ્સને દૂર કરે છે. પેટ ફૂલવા અને સામાન્ય પેટના દુખાવામાં રાહત આપે.
મિડજરની
દહીં
દહીં મૂડ સ્વિંગને દૂર કરવામાં અસરકારક છે. દહીં ખાવાથી આંતરડાના સ્વસ્થ બેક્ટેરિયા વધે છે, જે પેટને ફૂલવામાંથી અને કબજિયાતથી રાહત આપે છે.
મિડજરની
લૉ બીપીના આ સંકેતો જાણો છો?