હૃદય રોગની સારવારમાં AI કઈ રીતે મદદગાર?
ફાઈલ તસવીર
હૃદય રોગની સારવારમાં AI કઈ રીતે મદદગાર?
AI સોફ્ટવેર એમઆરઆઈ, સીટી સ્કેન અને ઇકોકાર્ડિયોગ્રામ વગેરેની તપાસ કરે છે. હૃદયના કામકાજમાં નબળાઈ આવવી વગેરેને તે ત્વરિત શોધી કાઢે છે.
ફાઈલ તસવીર
હૃદય રોગની સારવારમાં AI કઈ રીતે મદદગાર?
AI-સંચાલિત ડાયગ્નોસ્ટિક્સમાં મેડિકલ રેકોર્ડ્સ, આનુવંશિક માહિતી અને ડેટાનું વિશ્લેષણ કરવા માટે મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે.
ફાઈલ તસવીર
હૃદય રોગની સારવારમાં AI કઈ રીતે મદદગાર?
AI દ્વારા તો માનવ ચિકિત્સકો ધ્યાન ન આપી શકે તેવી બાબતો પર પણ નજર કરી શકાય છે.
ફાઈલ તસવીર
હૃદય રોગની સારવારમાં AI કઈ રીતે મદદગાર?
ઉંમર, લિંગ અને તબીબી ઈતિહાસ જેવા પરિબળોને ધ્યાનમાં લઈને AI ટૂલ્સ વ્યક્તિને ચોક્કસ પ્રકારનો હૃદયરોગ થવાની સંભાવનાની આગાહી કરી શકે છે.
ફાઈલ તસવીર
હૃદય રોગની સારવારમાં AI કઈ રીતે મદદગાર?
પ્રયોગશાળાના પરિણામો અને ઇમેજિંગ સ્કેન સહિત દર્દીના ડેટાનો અભ્યાસ કરીને એઆઈ હૃદયના દર્દીઓની સારવાર પછીની અથવા શસ્ત્રક્રિયા પછીની સંભાળમાં પણ મદદ કરે છે.
ફાઈલ તસવીર
કૉફી વિશે આ વાતો જાણો છો?