પ્રોટીન માટે આ શાકાહારી પદાર્થો છે ઉત્તમ
આઇસ્ટૉક
સફેદ ચણા- સફેદ ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે. ૧૦૦ ગ્રામ બાફેલા ચણામાં ૧૯ ગ્રામ પ્રોટીન હોય છે.
આઇસ્ટૉક
સોયાબીન- સોયાબીનની ગણતરી પ્રોટીનયુક્ત ખોરાકમાં કરવામાં આવે આવે છે. વનસ્પતિ આધારિત પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. ૧૦૦ ગ્રામ સોયાબીનમાંથી ૩૬ ગ્રામ પ્રોટીન મળે છે.
આઇસ્ટૉક
તકમરિયા- તકમરિયામાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. ૧૦૦ ગ્રામ બીજમાંથી ૧૭ ગ્રામ પ્રોટીન મળે છે. પ્રોટીનની સાથે બીજમાં એન્ટી-ઓક્સીડેન્ટ, ઓમેગા-3 ફેટી એસિડ હોય છે.
આઇસ્ટૉક
દાળ- દાળ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. એક વાટકી દાળમાંથી શરીરને ૧૨ ગ્રામ જેટલું પ્રોટીન મળે છે.
આઇસ્ટૉક
દાળ- દાળ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. એક વાટકી દાળમાંથી શરીરને ૧૨ ગ્રામ જેટલું પ્રોટીન મળે છે.
આઇસ્ટૉક
યૌન શોષણનો ભોગ બની ચૂકી છે આ અભિનેત્રીઓ