?>

દાંત સફેદ રાખવા છે? આ રહ્યા ઉપાય

આઈસ્ટોક

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jun 21, 2023

દાંત સફેદ રાખવા છે? આ રહ્યા ઉપાય

થોડાં ગરમ પાણીમાં એપ્પલ સાઈડ વિનેગર સમાન માત્રામાં ઉમેરીને તેને દાંત પર લગાડવાથી પીળાશ દૂર થાય છે.

આઈસ્ટોક

દાંત સફેદ રાખવા છે? આ રહ્યા ઉપાય

દાંત પર કેળાંની છાલના અંદરના ભાગને ઘસો. ત્યારબાદ નવશેકા પાણીથી કોગળા કરવાથી પીળાશ દૂર થાય છે.

આઈસ્ટોક

દાંત સફેદ રાખવા છે? આ રહ્યા ઉપાય

સ્ટ્રોબેરીને દાંત પર ઘસવાથી દાંતની પીળાશ દૂર થશે.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

યોગાના સ્વાસ્થ્યવર્ધક લાભ જાણો છો?

ઉંમર પ્રમાણે કેટલા કલાકની હોવી જોઈએ ઊંઘ?

દાંત સફેદ રાખવા છે? આ રહ્યા ઉપાય

સંતરા કે લીંબુના છોતરાને 2 મિનિટ દાંત પર ઘસવાથી પીળાશ દૂર થશે.

આઈસ્ટોક

દાંત સફેદ રાખવા છે? આ રહ્યા ઉપાય

અડધી ચમચી મીઠું અને તેમ રાઈના તેલના બે ટીપાં નાખીને તેણી દાંત પર માલિશ કરવાથી દાંત થશે સફેદ

આઈસ્ટોક

મુંબઈ પાસે માત્ર 7.72 ટકા જ પાણી બાકી

Follow Us on :-