આ વસ્તુઓ મેટ્રોમાં લોકોને કરે છે ઇરિટેટ
આઇસ્ટૉક
મોટેથી બોલવું ઘણાં લોકોની ટેવ હોય છે એવા લોકો મેટ્રોમાં પણ જોરથી બોલે છે જેના થકી અન્ય પ્રવાસીઓને ઇરિટેશન થાય છે.
આઇસ્ટૉક
મેટ્રોમાં કે ભીડ હોય ત્યારે પ્લેટફૉર્મ પર કેટલાક લોકોને ધક્કો મારીને ચાલવાની ટેવ હોય છે જેથી કેટલાય લોકો ઇરિટેટ થતા હોય છે.
આઇસ્ટૉક
મેટ્રો પ્લેટફૉર્મ પર આવતાની સાથે જ કેટલાક લોકો મેટ્રોમાં ચડવા માટે ગેટ પર ચોંટીને ઊભા રહે છે જેથી ઉતરનારા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આઇસ્ટૉક
મેટ્રોમાં અયોગ્ય વર્તન કરવાથી પણ મેટ્રોમાં હાજર લોકો અસહજ અનુભવે છે. આથી આ પ્રકારના વ્યવહાર ટાળવા જોઈએ.
આઇસ્ટૉક
મેટ્રોમાં રિઝર્વ સીટ સિવાય કોઈ જરૂરિયાતમંદને સીટ ન આપવાથી પણ અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આઇસ્ટૉક
માત્ર મેટ્રોમાં જ નહીં પણ જ્યારે પણ તમે પ્રવાસ કરતા હોવ ત્યારે શિસ્તબદ્ધ વ્યવહાર કરવો જરૂરી છે. આમ કરવાથી લોકો તમારા પ્રત્યે ઈરિટેટ થતાં નથી.
આઇસ્ટૉક
સાઉથ ઇન્ડિયન ફૂડનું હબ છે માટુંગા