?>

આગામી વર્ષમાં હર્ષવર્ધનની આ ફિલ્મો આવશે

પીઆર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Jun 21, 2023

આગામી વર્ષમાં હર્ષવર્ધનની આ ફિલ્મો આવશે

હર્ષવર્ધને તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘કુન ફાયા કુન` જલ્દી જ જીઓ પર આવી રહ્યું છે. મેં લગભગ 4 હિન્દી ફિલ્મો પૂરી કરી લીધી છે.

પીઆર

આગામી વર્ષમાં હર્ષવર્ધનની આ ફિલ્મો આવશે

કુન ફાયા કુન કુશાન નંદી દ્વારા દિગ્દર્શિત છે અને નઈમ એ. સિદ્દીકી દ્વારા નિર્મિત છે. કિરણ શ્યામ શ્રોફ તેના ક્રિએટિવ પ્રોડ્યુસર છે. તેને ગાલિબ અસદ ભોપાલીએ લખી છે.

પીઆર

આગામી વર્ષમાં હર્ષવર્ધનની આ ફિલ્મો આવશે

બીજી ફિલ્મ મિરાન્દા બ્રધર્સ સંજય ગુપ્તા દ્વારા નિર્દેશિત સ્પોર્ટ્સ ડ્રામા છે. આ ફિલ્મ રાણે અને જાફરી વચ્ચે પ્રથમ ઓન સ્ક્રીન સહયોગ દર્શાવે છે.

પીઆર

તમને આ પણ ગમશે

જર્નલિસ્ટ બનવું હતું સિંઘમ ગર્લ કાજલને

ગ્લોબલ લેવલે વિલન બની આલિયા ભટ્ટ

આગામી વર્ષમાં હર્ષવર્ધનની આ ફિલ્મો આવશે

દંગે એ હર્ષવર્ધનની લાઇનઅપની આગામી ફિલ્મ છે. તે ટી-સિરીઝના ભૂષણ કુમાર દ્વારા નિર્મિત છે અને તે એક કોલેજ ડ્રામા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ફાઈલ તસવીર

આગામી વર્ષમાં હર્ષવર્ધનની આ ફિલ્મો આવશે

ચોથી ફિલ્મનું નામ હજુ સુધી આવ્યું નથી. તેને F9 તરીકે ઓળખવામાં આવે છે. તેનું દિગ્દર્શન અભિનય દેવ દ્વારા કરવામાં આવ્યું છે.

ફાઈલ તસવીર

દાંત સફેદ રાખવા છે? આ રહ્યા ઉપાય

Follow Us on :-