મુંબઈ પાસે માત્ર 7.72 ટકા જ પાણી બાકી
ફાઇલ તસવીર
મહાનગર પાલિકા દ્વારા શેર કરાયેલ ડેટા મુજબ, તાનસામાં પાણીનું સ્તર 18.13 ટકા છે.
મોડક-સાગર ખાતે 24.95 ટકા પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે.
મધ્ય વૈતરણામાં 11.49 ટકા, ભાતસામાં 3.24 ટકા, વિહારમાં 20.16 ટકા અને તુલસીમાં 26.62 ટકા ઉપયોગી પાણીનો સ્ટોક છે.
સાત તળાવોમાં 20 જૂનના રોજ 1,11,674 મિલિયન લીટર પાણી બચ્યું હતું, જેની સંપૂર્ણ ક્ષમતા લગભગ 14,47,363 મિલિયન લિટર છે.
મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનું સ્તર ગત વર્ષની સરખામણીએ ઘટતું રહ્યું છે.
યોગાના સ્વાસ્થ્યવર્ધક લાભ જાણો છો?