ફ્લાવર ફેસ્ટિવલમાં જેકી શ્રોફ
મિડ-ડે
ફ્લાવર ફેસ્ટિવલમાં જેકી શ્રોફ
બીએમસી અને તેની ટ્રી ઓથોરિટી દ્વારા આયોજિત ઈવેન્ટમાં જેકી શ્રોફ સહિતના સેલેબ્સ આવ્યાં હતાં.
મિડ-ડે
ફ્લાવર ફેસ્ટિવલમાં જેકી શ્રોફ
બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે આ પ્રદર્શનની મુલાકાત લઈ ફૂલો અને છોડના સુંદર સંગ્રહની પ્રશંસા કરી હતી.
મિડ-ડે
ફ્લાવર ફેસ્ટિવલમાં જેકી શ્રોફ
અહીંના વિધવિધ પ્રકારના ફૂલો, છોડ જોઈને તેઓ ખુશ થઈ ગયા હતા
મિડ-ડે
ફ્લાવર ફેસ્ટિવલમાં જેકી શ્રોફ
BMC કમિશનર અને એડમિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ શુક્રવારે ત્રણ દિવસીય મુંબઈ ફ્લાવર ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું.
મિડ-ડે
ફ્લાવર ફેસ્ટિવલમાં જેકી શ્રોફ
આ વર્ષે `ભારતના રાષ્ટ્રીય પ્રતિકો` આ થીમ પર ફૂલોની સજાવટ કરવામાં આવી છે.
મિડ-ડે