બૉલિવૂડ અભિનેત્રીઓ જે આજે પણ છે સિંગલ
ઈન્સ્ટાગ્રામ
ફિલ્મ `કહો ના પ્યાર હૈ` દ્વારા પોતાના ફિલ્મી સફરની શરૂઆત કરનાર અમીષા પટેલે જાણીતા નિર્માતા-નિર્દેશક વિક્રમ ભટ્ટ સાથે રિલેશનમાં રહી પણ લગ્ન સુધી વાત વધી નહીં.
ઈન્સ્ટાગ્રામ
તબૂ 48 વર્ષની થઈ ગઈ છે, પણ તેણે અત્યાર સુધી લગ્ન કરવાનો કોઈ જ નિર્ણય લીધો નથી, જો કે તબૂનું નામ અનેક એક્ટર સાથે જોડાયું છે પણ વાત લગ્ન સુધી પહોંચી નથી.
ઈન્સ્ટાગ્રામ
કોયના મિત્રા બૉલિવૂડની અનેક ફિલ્મોમાં જોવા મળી હાલ તે ફિલ્મોથી દૂર છે. 36 વર્ષની કોયના હજી સુધી સિંગલ છે.
ઈન્સ્ટાગ્રામ
નાના પડદાની જાણીતી અભિનેત્રી સાક્ષી તન્વર આમિર ખાન સાથે ફિલ્મ દંગલમાં જોવા મળી. સાાક્ષીએ પણ અત્યાર સુધી લગ્ન કર્યા નથી.
ઈન્સ્ટાગ્રામ
બૉલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન 44 વર્ષની થઈ ગઈ છે, પણ હજી સુધી તેણે લગ્ન નથી કર્યા, જો કે તેણે લાંબા સમય સુધી બૉયફ્રેન્ડ રોહમન શૉલને ડેટ કર્યું.
ઈન્સ્ટાગ્રામ
શામ શાનદાર