?>

શામ શાનદાર

સોશ્યલ મીડિયા

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Apr 14, 2023

જિયો સ્ટુડિયોઝમાં હાલમાં એક ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં સેલિબ્રિટીઝનો જમાવડો જોવા મળ્યો હતો. જેમાં ક્રિતી સૅનનની અદા જોવા જેવી હતી.

સોશ્યલ મીડિયા

નુસરત ભરૂચાનો હૉટ અંદાજ પણ જોવાલાયક રહ્યો હતો.

સોશ્યલ મીડિયા

તો બીજી તરફ રેડ આઉટફિટમાં શ્રદ્ધા કપૂરની ખૂબસૂરતીએ ચાર ચાંદ લગાવી દીધા હતા.

સોશ્યલ મીડિયા

ભૂમિ પેડણેકર એકદમ અલગ આઉટફિટમાં હતી.

સોશ્યલ મીડિયા

તમને આ પણ ગમશે

એક્ટ્રેસ જેમનો એકબીજા સાથે છે 36નો આંકડો

તમે જોયો દિશા પટણીનો આ હૉટ લૂક

આ ઇવેન્ટમાં દિશા પાટણી અને મૌની રૉય પણ પોતાની આકર્ષક અદા દેખાડવા હાજર હતી.

સોશ્યલ મીડિયા

ઇવેન્ટમાં હૃતિક રોશન અને અભિષેક બચ્ચને સાથે પોઝ આપ્યો હતો.

સોશ્યલ મીડિયા

વાળને ખરતા રોકશે આ પાંચ તેલ

Follow Us on :-