આ બોલિવૂડ સ્ટાર્સ લગાડે છે નકલી વાળ
ફાઈલ તસવીર
આ બોલિવૂડ સ્ટાર્સ લગાડે છે નકલી વાળ
ઋતિક રોશન પણ ઘણીવાર વિગ સાથે જોવા મળે છે. ફિલ્મો ઉપરાંત રિયલ લાઈફમાં પણ તે વિગ પહેરે છે.
ફાઈલ તસવીર
આ બોલિવૂડ સ્ટાર્સ લગાડે છે નકલી વાળ
એક્ટર જેકી શ્રોફને હાલ માથા પર બહુ વાળ નથી. તેથી તેઓ હેયર વિગનો ઉપયોગ કરે છે.
ફાઈલ તસવીર
આ બોલિવૂડ સ્ટાર્સ લગાડે છે નકલી વાળ
એક્ટર જાવેદ જાફરી પણ હેયર વિગ યુઝ કરે છે. વાળની સમસ્યા છુપાવવા તેઓ પણ વિગ વાપરે છે.
ફાઈલ તસવીર
આ બોલિવૂડ સ્ટાર્સ લગાડે છે નકલી વાળ
એક્ટર પરેશ રાવલને પહેલા ખૂબ વાળ હતા પણ હવે ઓછા થઈ ગયા છે. તેઓ પણ હેયર વિગ પહેરે છે.
ફાઈલ તસવીર
આ બોલિવૂડ સ્ટાર્સ લગાડે છે નકલી વાળ
ગદર 2નો સ્ટાર સની દેઓલ પણ વિગ વાપરે છે. માથે આગળના ભાગે તેમને હવે બહુ વાળ રહ્યા નથી.
ફાઈલ તસવીર
BESTનું બેસ્ટ પ્રદર્શન