?>

BESTનું બેસ્ટ પ્રદર્શન

Pradeep Dhivar

Gujaratimidday
News
By Karan Negandhi
Published Aug 07, 2023

પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે.

બેસ્ટના ઉપક્રમે આનિક ડેપો ખાતે મ્યુઝિયમમાં બેસ્ટના ભૂતકાળ અને વર્તમાનને દર્શાવતા પ્રદર્શનનું આયોજન કર્યું છે.

પ્રદર્શન જોવા માટે વિદ્યાર્થીઓ, બસના ચાહકો અને વરિષ્ઠ નાગરિકો સહિત સંખ્યાબંધ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.

તમને આ પણ ગમશે

આટલા ટકા ભરાયા મુંબઈના તળાવો

આજે મુંબઈમાં આવી છે વરસાદની આગાહી

પ્રદર્શનમાં લોકો જૂની ટ્રામ બસોથી લઈને ઈલેક્ટ્રિક બસ સુધીની મુસાફરીનો આનંદ માણે છે.

આ પ્રદર્શન મુલાકાતીઓને 80, 90ના દાયકામાં અને તે સમયગાળા દરમિયાન બેસ્ટના કામદારો દ્વારા ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રણાલીઓમાં પરત લઈ જશે.

એક સમયે ટીવી પર પૉપ્યુલર, અને હવે ગુમનામ

Follow Us on :-