પરસેવાની ગંધને આમ કરો દૂર
ફાઈલ તસવીર
પરસેવાની ગંધને આમ કરો દૂર
લીંબુ એ એન્ટિસેપ્ટિક અને એન્ટિમાઇક્રોબાયલ ગુણોથી સમૃદ્ધ હોય છે. લીંબુ પરસેવાની ગંધને દૂર કરવામાં મદદ કરે છે.
ફાઈલ તસવીર
પરસેવાની ગંધને આમ કરો દૂર
ખારા અને મસાલેદાર ખોરાક ઓછો લો. આલ્કોહોલનું સેવન નિયંત્રિત કરો અને કોફીનું સેવન ઓછું કરો.
ફાઈલ તસવીર
પરસેવાની ગંધને આમ કરો દૂર
રોજ ન્હાઓ, ગ્રીન ટી બેગને ગરમ પાણીમાં 1 મિનિટ માટે પલાળી રાખો. પછી તેમને થોડીવાર બગલની નીચે રાખો. જેનાથી પરસેવો ઓછો થઈ શકે છે.
ફાઈલ તસવીર
પરસેવાની ગંધને આમ કરો દૂર
સુતરાઉ કાપડ પહેરવાથી મોટાભાગનો પરસેવો શોષાઈ જાય છે.
ફાઈલ તસવીર
પરસેવાની ગંધને આમ કરો દૂર
ટામેટામાં પણ એન્ટિસેપ્ટિક અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોય છે જે માત્ર બેક્ટેરિયાને મર્યાદિત કરી ગંધને દૂર કરે છે.
ફાઈલ તસવીર
શિવસેનાએ કર્યું સોમૈયા વિરુદ્ધ પ્રદર્શન